લગ્ન ની માહિતીછોકરા ની ઉમર : ૨૧ વર્ષ તથા છોકરી ની ઉમર : ૧૮ વર્ષ હોવી જોઈએ.
 
  • લગ્ન યાદી ફોર્મ (નગરપાલિકામાં થી મેળવી શકશો)
  • ૧૦૦ + ૧૦૦ = ૨૦૦/- રૂ. ના મેરેજ સ્ટેમ્પ
  • ૧+૧+૧ = ૩ રૂ. ના મેરેજ સ્ટેમ્પ
  • લગ્ન કંકોત્રી
  • વર/વધુ ના રેશન કાર્ડ, લીવીંગ સર્ટી અથવા જન્મ ના દાખલા ની તથા ચૂંટણી કાર્ડ ની નકલ
  • લગ્ન વિધિ કરાવનાર મહારાજ નું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ તથા રેશન કાર્ડ ની નકલ
  • લગ્ન વિધિ કરાવનાર મહારાજ નું ૨૦/- રૂ. ના સ્ટેમ્પ પર મામલતદારશ્રીનું સોગંદનામું (હિન્દુઓ માટે)
  • બે સાક્ષી (ફોર્મ માં દર્શાવેલ મુજબ) તથા તેમના ચૂંટણી કાર્ડ તથા રેશન કાર્ડ ની નકલ
  • ૫૦/-રૂ. ના સ્ટેમ્પ પર મામલતદરશ્રીનું સોગંદનામું
  • નિકાહનામાં ની ઝેરોક્ષ (મુસ્લીમ માટે)

તમામ ઝેરોક્ષ નકલો પર ગેજેટેડ ઓફીસરના સહી સિક્કા કરાવવા.

(વધુ વિગત માટે સંપર્ક કરો : ૯૯૭૯૧૯૬૨૫૪)

ફક્ત મહુધા નગર માં થયેલ હોય તો
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 3509
All rights reserved @ Mahudha Nagarpalika

સંપર્ક:- મહુધા નગરપાલિકા, મહુધા
(O).0268-2572534  E-Mail : comahudha@yahoo.co.in                                                                                                           Remote Support