લગ્ન નોંધણી


લગ્ન પ્રમાણપત્ર મેળવવા અંગે
  • વર અને કન્યાનું એલ.સી. અથવા જન્મ તારીખનો દાખલો
  • વર અને કન્યાના ચુંટણી કાર્ડ અથવા રેશનીગ કાર્ડ
  • બે સાક્ષીના રેશનીગ / ચુંટણી કાર્ડ
  • વિધિ કરાવનાર મહાજનના રેશનીગ કાર્ડ
  • એફીડેવીટ સોગંધનામું રૂ.૨૦ ના સ્ટેમ્પ પર
૭ દિવસ
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 1885
All rights reserved @ Mahudha Nagarpalika

સંપર્ક:- મહુધા નગરપાલિકા, મહુધા
(O).0268-2572534  E-Mail : comahudha@yahoo.co.in                                                                                                           Remote Support