મહુધા નગરપાલિકા ના કર્મચારીશ્રી ફોન નંબર ની માહિતી

  કર્મચારી નું નામ હોદ્દો કાર્યશ્રેત્રમાં આવતા કામની વિગત મોબાઇલ
ઇમ્ત્યાજહુસેન એ. મલેક વહીવટી ક્લાર્ક જનરલ સભા, કારોબારી સભા,ઈનવર્ડ,આઉટવર્ડ,મહેકમ,ઓડિટ,વિકાસના કામોના એસ્ટીમેન્ટ તેયાર કરવા તથા ટેન્ડરિંગ, પાણીના પ્રોજેકટ ની કામગીરી. 9879567505
ઐયુબખાન જી પઠાણ ઈ.ચા.સેનેટરી ઇન્સ્પેક્ટર/વોટર વર્કર્સ ક્લાર્ક સેનેટરી વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ભુગર્ભ ગટરની તમામ ફરિયાદની અરજીના નિકાલની કામગીરી, રસ્તા રિપેરિંગ, ઓપન ગટર રિપેરિંગ કામગીરી, આવાસ યોજનાની કામગીરી. 9979196254
સુભાષભાઈ એ શાહ ક્લાર્ક તમામ પ્રકારની ગ્રાંટની ફાળવણી તથા દરખાસ્તો તથા રજીસ્ટરો નિભાવવા, તમામ પ્રકારના વિકાસના કામોની ફાઇલ, બાધકામ ની મંજુરીની કામગીરી, સ્ટ્રીટ લાઇટની કામગીરી તેમજ સુપરવિજન, માહિતી અધિકાર અધિનિયમ 2005ની તમામ કામગીરી 9879571575
બશીરહુસેન એ મલેક ક્લાર્ક દબાણ અંગેની કામગીરી, વસુલાત ની ડોર ટુ ડોર ની કામગીરી, ચુટણ અંગેની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી,પશુધન વસ્તી ગણતરીની કામગીરી. 9723251781
બીજલકુમાર જે. પટેલ જન્મ મરણ અને લગ્ન નોધણી ક્લાર્ક જન્મ મરણ તથા લગ્ન નોધણી, શોપ એક્ટ લાઇસન્સ, ટેક્સ તથા પરચુરણ માંગણાની વસુલાત ની કામગીરી, કોમ્પુટરની તમામ કામગીરી 9924890031
સંજયકુમાર પટણી એકાઉન્ટન્ટ અકાઉંટ વિભાગની તમામ કામગીરી 90163 05658
રજનિભાઈ એ પરમાર સમાજ સંગઠક પરચુરણ તમામ દાખલાઓ, તમામ પ્રકાર ની તાલીમ વિગેરેની કામગીરી, અર્બન ડેવલોપમેન્ટ મિશન સુચનાઓ મુજબની કામગીરી, શૌચાલય ની તમામ કામગીરી. 97148 05547
પ્રવીણ જી વાઘેલા કમ્પ્યુટર ઓપરેટર કમ્પ્યુટરની તમામ કામગીરી 9574733101
જીમી કે પટેલ સમાજ સંગઠક ડોર ટુ ડોર વસુલાત, ટેક્સ ના તમામ બિલો તેમજ નોટિસો ની વહેચની, 9998881151
ફરીદબેગ એ મીરજા પટાવાળા ઓફિસ કામ 9601957173
જહીરૂદ્દીન એ કાજી વાયરમેન સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ 9714406276
     

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 3173
All rights reserved @ Mahudha Nagarpalika

સંપર્ક:- મહુધા નગરપાલિકા, મહુધા
(O).0268-2572534  E-Mail : comahudha@yahoo.co.in                                                                                                           Remote Support